કોલ સેન્ટર (ભાગ-૨૫)

(68)
  • 6.4k
  • 9
  • 3k

અફકોસ હું તો ફ્રી જ છું,"પલવી" આ માનસી અને ધવલ જો હા,પાડે તો જઇએ.થોડીવાર માનસીએ વિચાર કરી કહ્યું હા,હું પણ તમારી સાથે આવિશ.ધવલે પણ હકારમાં માથું ધુણાવ્યું.********************************પણ આપણે બધા જાશું ક્યાં?આપણા માંથી કોઈએ બેંગ્લોરમાં સારી જગ્યા જોઈએ છે?ક્યુબન પાર્ક અહીંથી થોડે જ દૂર છે?મેં તે જગ્યાનું નામ સાંભળ્યું છે,શાંત વાતાવરણ મેળવવા માંગતા લોકો માટે આદર્શ સ્થળ છે.ઓકે ધવલ..!!ચારને ત્રીસની આસપાસ આપણે બધા ક્યુબન પાર્ક જવા નીકળીશું.ત્યાં સુધી આપડે આરામ કરી લઇએ.થોડીવારમાં બધા બપોરનું ભોજન લઇ ઉપર રૂમમાં ગયા.હેલો..!!!હું વિશાલ બોલું છુ,પ્લીઝ પાયલ તું મારા ફોન માંથી ફોન કરું તો રિસિવ શા માટે નથી કરતી?વિશાલ તારા સવાલનો જવાબ મારી પાસે હવે