અંગત ડાયરી - ગેરસમજ

  • 4.7k
  • 3
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : ગેરસમજ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૮, જૂન ૨૦૨૦, રવિવાર ડિસેબીલીટી એટલે વિકલાંગતા. આંધળા, બહેરા કે મૂંગા વ્યક્તિ ડિસેબલ કહેવાય. એમને દ્રશ્ય દેખાતું ના હોય, શબ્દો સંભળાતા ન હોય અને એક અક્ષર પણ બોલાતો ન હોય. જો ઝીણી નજર કરતી તપાસ કરશો તો આપણા સમાજમાં એવા ઘણાં નેગેટીવ માણસો છે જેને પોઝીટીવ વિઝન નથી. ઈમાનદારી, સત્ય અને પ્રામાણિકતાની વાતો સાંભળવી તેઓને બિલકુલ ગમતી નથી. એમની જીભેથી ક્યારેય સજ્જનો માટે પ્રોત્સાહક શબ્દ કે ઉત્સાહ વર્ધક કોમેન્ટ નીકળતી નથી. આવા માનસિક ડિસેબલ લોકો જે સમાજ, સંસ્થા કે ગ્રુપમાં વધુ પ્રમાણમાં હોય તેને ‘નર્ક ઝોન’ ના