રહસ્ય રંજનનું...

(40)
  • 3.9k
  • 3
  • 1.5k

"અરે પણ કંઈ નહિ એમાં શું વળી?! હું છું જ ને! રામભાઈ એ કહ્યું અને બંને ઉપડી ગયા રંજન ના ઘરે. "અરે એ આ જ તો ઘર હતું... રંજન ને હું લાસ્ટ ટાઈમ અહીં જ તો મળ્યો હતો!" રામ ભાઈ એ કહ્યું. "હા... જો એ અહીં જ રહેતી હોય તો એ આમ ક્યાં ગાયબ થઈ ગઈ?!" પ્રેરણા બોલી. "હા... એ જ તો! કાલે જ તો હું એને અહીં ડ્રોપ કરી ને ગયો હતો... પણ અત્યારે..." રામભાઈ એ કઈક વિચારી આજુ બાજુ પૂછી પણ જોયું... કોઈ એ પણ ત્યાં કોઈ રંજન હોવાનું ના જ કહ્યું. "અરે કોઈ રંજન નામની છોકરી અહીં