મમ્મી ની ખોટ પુરે એવી મારી મોટી બહેનસાથ સહકાર આપે એવી મારી પ્યારી બહેન.વ્હાલ નો દરિયો છે એતો,લાડ પ્યાર કરતી એવી માંંરી મોટી બહેન.સાસરી મા જઇને પણ અહેસાસ ના થયો એકલાપણ નોહરદીન મારી ખબર લેતી એવી મારી પ્યારી બહેન.ભલે છીનવી લીધી મારી માં નેે ભગવાન તેપણ ભૂલી ગયો ભગવાન તું આપી મને તે મોટી બહેન.ના યાદ આવી મને ના યાદ આવવા દીધી માં મારીબની ગયી મારી માં ને પ્યાર થી સાચવનારી એ જ છે મારી મોટી બહેેેન.તું નહીં આપે ને હવે ના કોઇ નેે સાંભળી લેેશે એને એની મોટી બહેન.ચી°તા ના કર બહેન હું છું તારી સાથે એમ કહેવાવાળી બહેન માં ની