કાવ્ય સંગ્રહ

  • 3.1k
  • 1k

શહીદમરતો ગયો જવાન અને પોતાની ઈચ્છાઓ ને મારતો ગયો, જુમતા હતા જ્યારે સૌ વેલેન્ટાઈનના માહોલમાં ત્યારે એ જવાન દેશ માટે લડતો ગયો, જોતી હતી રાહ કોઈ વેણી એના સ્પશૅથી ખીલવાની, નાની શી કોઈ આંખો પહેલીવાર પપ્પા બોલવાની, લાંબુ જીવ એવા આશીર્વાદથી માની હથેળી માથા પર મુકવાની, સઘળું કુરબાન કરતો ગયો તું ના કોઈ ઈચ્છા જીવતો ગયો તું ,અધૂરી રહી તારી ઘણી ઇચ્છાઓ તારા મા-બાપની કૂખ ઉજાળતો ગયો તું મેઘધનુષી માયા આપી દેશવાસીઓને તિરંગાના માત્ર ત્રણ રંગોમાં લપેટાઈ ગયો તું પ્રેમમોગરો આ મહેંકી ઉઠયો ને નામ અપ્યું મેં પ્રેમ. ખીલી ઊઠી બધી કળીઓ ને સુરજે પણ કિરણ મોકલી ને કર્યા હસ્તાક્ષર, કાન પકડી ચાંદ ને પણ કરાવી