અંગારપથ. - ૬૧

(192)
  • 11k
  • 11
  • 4.9k

અંગારપથ. પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૬૧. સમુદ્રનાં પાણીનાં હિલોળે જેટ્ટી સાથે બાંધેલી યોટ પણ હિલોળાતી હતી. તેની આગળની અણીયાળી સરફેસ ઉપર… નીચેની બાજુ સ્ટાઈલિશ અંગ્રેજી ફોન્ટમાં, મોટા અક્ષરે ’જૂલી’ લખેલું હતું. અભિમન્યુની નજર એ શબ્દો ઉપર પડી અને તે થોભ્યો. તેની પાછળ આવતી ચારું પણ અટકી. તેણે પણ એ નામ વાંચ્યું અને તેના જીગરમાં ફાળ પડી. અનાયાસે જ તેનો હાથ અભિમન્યુનાં ખભે મૂકાયો. એ નામ વાંચીને તેના મનમાં કઈંક અકથ્ય સ્પંદન ઉઠયું હતું. રક્ષાએ સૌથી છેલ્લે ’જૂલી’ શબ્દ જ ઉચ્ચારો હતો અને ત્યારબાદ તે બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. એનો મતલબ સાફ હતો કે તેને દોઝખની યાતના પહોંચાડનાર વ્યક્તિનો આ