સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 12

(15)
  • 3.5k
  • 2
  • 1.3k

ભાગ - 12મિત્રો, ભાગ બારની શરૂઆત આપણે નીચેની ચાર લાઇનથી કરીએ. પરિસ્થિતિ દરેકની, એક જેવી નથી હોતીજરૂરિયાતો દરેકની, એક જેવી નથી હોતીછુંદવું પડે છે મનને, પહાડ જેવા સમયનાં પથ્થરથીસમસ્યાઓ દરેક ઘરમાં, એક જેવી નથી હોતીડૉક્ટરશાહને માજીનો સવાલ હતો કે,સાહેબ, તમે મને મારા પરીવારથી મળાવવાની વાત કરતા હતા તો મારી દિકરી સાથે મને નહીં મળાવો ? એ ક્યાં છે ? ત્યારે ફરી ડૉક્ટરશાહ પેલા દીપ્તિનાં લખાણ વાળા કાગળ પર એક નજર કરી શારદાબેનને કહે છે ડૉક્ટર શાહ : શારદાબેન, તમારી દીકરીએ એવું કહ્યુ છે કે " મારી મમ્મી