વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૧૦

  • 4.2k
  • 1.4k

રાષ્ટ્રીય મ્યુઝિયમ ~~~ કાઠમંડુના એ "રાજમહેલ"ના દરવાજે ગયા પછી હાલમાં ત્યાં બની ગયેલા "રાષ્ટ્રીય મ્યુઝિયમ"ને જોવા નહિ જવાનું એક કારણ રહ્યું "નેપાળના રાજમહેલમાં ખેલાયેલ ખૂની ખેલ" દરેક સિક્કાની બે બાજુ હોય છેપહેલા આપણે સિક્કાની જાહેરમાં દેખાતી બાજુ જોઈ લઈએપછી સિક્કાની જાહેર નહિ થયેલી બાજુ જોઈશું રાજાશાહીમાં રાજા બનવાનું ખ્વાબ તો રાજાના પુત્રને, રાજાના ભાઈને, રાજાના ભત્રીજાને, રાજાના કાકાનેય હોય જ અને એ ખ્વાબની ઈચ્છાપૂર્તિ માટે જયારે એ બધા કાવાદાવાના રવાડે ચઢે ત્યારે સત્તાપલ્ટા પહેલા રાજમહેલમાં હત્યાકાંડ સર્જાવા સ્વાભાવિક છે. બસ આવી જ સત્તાલાલસામાં નેપાળના રાજમહેલમાં પહેલી જૂન ૨૦૦૧ના દિવસે એક રાજકીય હત્યાકાંડ સર્જાયો હતો. રાજા બિરેન્દ્ર અને તેમની રાણી ઐશ્વર્યા