કર્તવ્ય - એક બલિદાન - 10

(34)
  • 3.9k
  • 1
  • 1.5k

આગળ ના સપ્તાહે આપડે જોયું કે મેધા નો અનંત ખાનદાન દ્વારા ધિક્કાર કરવામાં આવ્યો પણ આખરે એને આખા પરિવાર નો પ્રેમ મળી ગયો. જે ચંપા ફોઈ એના પર આક્ષેપો લગાવતા હતા ! તેમને મેધા ને પોતાની દીકરી બનાવી દીધી. બીજી તરફ મુહ દિખાઈ ની તૈયારીઓ શરૂ હતી જેના માટે મેધા ની બંને મા સરલા અને ચંપા તેને તૈયાર કરવા આવી હતી... હવે આગળ.... ભાગ - ૧૦ - મહાકથા અનંત પરિવાર ની ખુશીયો નો આજે કોઈ પાર જ નો હતો કેમકે વહુ સમાન દીકરી મેધા ની મુહ દિખાઈ ને લક્ષ્મી સમાન