હોરર એક્સપ્રેસ - 30

  • 3k
  • 1.1k

તેવો અવાજ ફરીથી અથડાયો પણ વિજય હવે કશું સાંભળવા માગતું નહોતું તે તો દોડ્યું દમ લગાવીને રખે ને પાછળથી કોઈ પકડે અને આવી બને....થોડીક વારમાં હું તો તે મહુડાના ઝાડ થી ઘણો દૂર નીકળી ગયો. પાછળ વળીને જોવાની તેનામાં થોડી પણ હિંમત ન હતી.એટલામાં સાયકલની ચેન ઉતરી જાય છે અને સાયકલ દોરી ને વિજય દોડવા લાગ્યો કારણ કે તેની ત્યાં રોકાવું ન હતું તે ખૂબ ગભરાયેલો હતો તે જાણતો હતો કે એક વખત કોઈક પાછળ પડી જાય તો શું અંજામ થાય. તેની હિંમત એટલી જ હતી કે તે રસ્તે એકલો દિવસે પસાર થઈ શકે. ઘેર જઈને તેણે આંગણામાં જ સાયકલ ફેંકી