લાઈફ ઓફ ટેબલેટ

(11)
  • 4.4k
  • 2
  • 1.1k

લાઈફ ઓફ ટેબલેટ સમય બદલાતો રહે છે સાથે-સાથે માણાષની રહેણીકેહણી મા પણ બદલાવ આવતો જાય છે જમાના સાથે ચાલવાની ઈચ્છા માં શરીર નું જીવન ચક્ર બદલાય ગયુ છે, કુદરતે ટીપ ટોપ કન્ડીશન માં માનવ શરીર આપ્યુ છે પણ તેને છેડછાડ કરીને ડેમેજ ની હાલતમા મુક્કી દીધુ છે પૈસા વૈભવ માન પ્રતીષ્ઠા પાછળ માણાષ આટલો ગાંડ્ડો બન્યો છે કે તેના સીવાય બીજુ કય જ દેખાતુ નથી આ બધી વસ્તુ શરીર સારુ હશે તો કામની છે રોજબરોજ ની ભાગદોળમાં કટકબટક જમવુ,દૈનીક ક્રીયા,જરરુ કરતા વધારે અથવા ઓછી નિંદર,અનીયમીત જીવન શૈલી અને ખરાબ આદતો ,બીજી બાજુ ખાણીપીણી ની વસ્તુઓ મા રાસાયણીક ખાતરનો ઉપયોગ અને