સાનિધ્ય

(24)
  • 2.9k
  • 2
  • 834

સુભાષ આજે મારો સંગીત નો કાર્યક્રમ છે. અને તેની મેઈન ગાયક હું છું. તમે આવશો"નંદીની એ તેમના પતિ ડૉક્ટર સાહેબ ને આ સવાલ પુછ્યો. પણ ડૉક્ટર સાહેબે તો હંમેશ ની માફક જવાબ આપ્યો. મને ટાઈમ હશે તો જરુર આવીશ. અત્યારે મને મોડુ થાય છે."કહી ફટાફટ નાસ્તો પતાવી સુભાષ ભાઈ હૉસ્પિટલ જવા નિકળી ગયા. નંદીની ઉદાસ નજરે તેને જતાં જોઈ રહી. તે ડૉકટર સાહેબ ની મજબુરી સમજતી હતી.પણ છતાં તેને મનમાં એવી ઈચ્છા રહેતી કે સુભાષ મારુ સંગીત સાભળે. સંગીત સંધ્યા શરૂ થવાની થોડી વાર હતી. ત્યાં સુભાષ ભાઈનો ફોન આવ્યો,"સોરી નંદીની હું નહી આવી શકું મારે એક ઈમરજન્સી કેશ આવી