પરિવર્તન અને જીંદગી

(11)
  • 5.1k
  • 4
  • 1.3k

" પરિવર્તન અને જીંદગી " આજકાલ તો એવું લાગે કે જાણે સમયને જ સમય નથી મળતો. બસ આવું જ કંઈક વિચિત્ર છે દરેકની જિંદગીમાં.. ઘણા બધા વિકલ્પો હોવાથી શું મેળવવું છે એ પણ ક્યારેક બરાબર સમજાતું ના હોય, ક્યારેક સમય એટલો સારો ચાલતો હોય કે એમ થાય આ બધું આમ જ રહે હંમેશા માટે.. દિવસની શરૂઆતથી જ ઘણા બધા પ્રશ્નો મનમાં આવ્યા કરે અને જ્યારે ઓફિસ વર્ક હોય ત્યારે મગજ એટલું સ્પીડમાં ચાલે છે એક