દિલ ની કટાર...-“બીજાની નજરે

(12)
  • 5.7k
  • 5
  • 1.9k

દિલની કટાર...“બીજાની નજરે”...આપને થશે..આ કેવો વિષય? બીજાની નજરે? આજ સાચો વિષય છે..આપણાં વ્યવહારમાં ,સમાજમાં, ન્યાતજાતમાં બધાને એકજ પ્રશ્ન હોય છે..બીજાની નજરે..બીજા શું વિચારશે કહેશે..આવું થાય ? કે નહીં?.. આ બીજાની નજરે..બીજા શું વિચારશે કહેશે એ મોટો રોગ છે. એજ આપણી સ્વતંત્રતા છીનવી લેતો પ્રશ્ન છે. બીજા શું વિચારશે કે એમની નજરોમાં કેવા દેખાઈશું એ બધી ચિંતામાં આપણી આગવી લાક્ષણિકતા અને સ્વતંત્રતા ખોઈ બેસીએ છીએ. જીવનશૈલી જ ગુમાવીએ છીએ જે આપણે વિચારી હોય. એક લાક્ષણિક કર્મ અને ક્રિયાને બગાડી બેસીએ છીએ. સ્વયંભૂ થતાં સારાં સાચાં વિચારને કચડી બેસીએ