દિલ કા રિશ્તા A LOVE STORY - 32

(46)
  • 5.8k
  • 2
  • 2.4k

ભાગ-32 (આગળ જોયું કે બધા તેજલ ને ગોતી રહ્યા હતા ત્યારે ચોકીદાર એ કહ્યું કે એ એક કામ માટે ગયા છે બધા એ રાહત નો શ્વાસ લીધો કે સવારે આવી જશે પણ તેજલ સવારે પણ ના આવી પૂજા ના લગ્ન વિધિ પુરી થઈ ગઈ એની વિદાય થઈ છતાંય એનો કોઈ પતો નથી એટલે રોહન ઉતાવળે પગલે એના ઘરે જાય છે પણ એના ચોકીદાર એ કહ્યું કે તેજલ તો અહીંયા આવી જ નથી હવે જોઈએ આગળ ) ચોકીદાર એ કહ્યું કે તેજલ તો અહીંયા આવી જ નથી એ જાણી રોહન ના પગ નીચે