"જો ખરેખર તમે લોકો કહો છો તે વાત સાચી છે તો હું પરીની સોગંદ ખાઈ ને કહું છે કે, હું વિશાલને તેમની સજા આપવામાં પાસો પગ નહીં કરું." આંખના આસું સાફ કરી મે હાથમાં ફોન લીધો ને સીધો વિશાલને ફોન કરી દીધો. બે રિંગની સાથે જ તેમને ફોન ઉપાડયો. તેના અવાજમાં તે ભારીપણ લાગી રહયું હતું. કેટલા વર્ષ પછી તેનો અવાજ સંભળાય રહયો હતો. થોડીવાર હું કંઈ બોલી ના શકી. તે હાલો હાલો કરતો રહયો. કેટલીકવારની છુપી પછી મે તેમની સાથે વાત કરી."વિશાલ, હું શ્રેયા. કયાં છે તું....???મારે તને મળવું છે આજે." ના હું તેમના હાલચાલ પુછી શકી,