પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 3

  • 4.5k
  • 2k

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા- 3 સીતાજીના ત્યાગ,તપસ્યા, સેવા ,ઉદારતા, ક્ષમાભાવના .....સમસ્ત નારી જગતનું પ્રતિનિધિત્વ કરે છે. સતી શિરોમણિ સીતાજીની ગુણગાથા જન માનસને પ્રભાવિત કરે છે. જનક નંદિની, રામપ્રિયા સીતા વનમાં રામની સાથે કંટકોના માર્ગે, પથરાળ પંથમાં પણ સુખ અનુભવે છે. આશ્રમની ઘાસની પથારીમાં તે મહેલની સુંવાળી ચાદરને ભૂલી ગયા છે. રામ તેની