દરેક ક્ષેત્રમાં સફળતા - 18

  • 3.2k
  • 1
  • 1.3k

ભાગ 18 નશીબ વિશેની ગેરમાન્યતા ઘણા લોકો એવુ વિચારતા હોય છે કે નશીબમા જે લખાયેલુ હોય તેટલુજ પ્રાપ્ત થતુ હોય છે તેના વગર આ દુનિયામા કશુજ મળતુ હોતુ નથી તો આ વાત સંપુર્ણ સત્ય નથી કારણકે નશીબમા હોય તે બધુ ત્યારેજ પ્રાપ્ત થતુ હોય છે કે જ્યારે વ્યક્તી તે નશીબના ઇશારાઓને સમજી તે પ્રમાણે ઉત્સાહથી કામ કરી બતાવે અને પોતાની તમામ શક્તીઓનો ઉપયોગ કરી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી હીંમતથી આગળ વધી બતાવે. જો વ્યક્તીના નશીબ જોર કરતા હોય પણ તે આગળ વધી પ્રયત્નોજ ના કરે તો પછી નશીબમા લખાયેલી વસ્તુ પણ