દિલ કા રિશ્તા - 23

(80)
  • 5.7k
  • 5
  • 1.9k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કા સામે એના પ્રેમનો એકરાર કરે છે. આશ્કા પણ એનો સ્વીકાર કરે છે. અને બંને ખૂબ સારી રીતે એમનું હનીમૂન પૂરું કરે છે. અને પાછાં ઘર તરફ જાય છે. બધાં ગાડીમાં ખુશ થઈને એકબીજાના હાથ પકડીને બેસીને એકબીજાનું સાન્નિધ્ય માણતાં હોય છે કે એક ઘડાકો સંભાળાય છે અને એ લોકોની આંખો વચ્ચે અંધારું છવાય જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )ધીરે ધીરે એ આંખો ખોલે છે. પોપચાં પર જાણે મણ મણનો ભાર હોય એમ એને અનુભવાય છે. એક આહ સાથે એના હોઠોમાથી વિરાજનું નામ નિકળે છે. નર્સ એની પાસે આવે છે