લાગણીની સુવાસ - 41

(53)
  • 5.7k
  • 3
  • 1.6k

સગાઈ સારી રીતે પૂર્ણ થઈ અને નયનાબેન બધાની રજા લઈ ભૂરી અને મયુરને બે ત્રણ દિવસ માટે પોતાની સાથે અમદાવાદ લઈ ગયા.મયુરના મોટાદાદાને નાની પણ ત્યાં આવેલા હતાં ભૂરીને મળીને એમને ખૂબ જ સારુ લાગ્યુ અને ખાસ મયુરના પપ્પા પોપટ ભાઈને ભૂરી સમજણી અને ઘર સંભાળે એવી લાગી.. એમને પોતાની કોઈ દિકરી હતી નહીં એટલે ભૂરીને દિકરી તરીકે સ્વીકારી એમને ખબર હતી કે ભૂરીને પિતાની છત્રછાયા મળી નથી એટલે એમણે પણ મનો મન ભૂરીને પોતે એક પિતા તરીકે જ જોશે સસરા કરતા એ એક સારા પિતા બની એક દિકરીના બાપ બનવા માંગતા હતાં એટલે એમણે તો