મન ની મહેક - 3

  • 5.2k
  • 1.5k

હા હું એ જ માણસ છું , જે સારો હતો, ભુલો મારી બહાર નીકળી માટે 'ખરાબ' છું......આ વાત એક મિત્ર દ્વારા જાણવા મળી ,મારા જેવા યુવાનોએ સમજવા જેવી વાત છે. એક વિદ્યાર્થી ની વાત છે. એ મિત્ર આમ તો કહીએ તો બધી રીતે શ્રેષ્ઠ હતો. એની ગણના એક સારી વ્યક્તિ ની જેમ થતી હતી. પણ બન્યું એવું એ ભાઈ યુુુુવાની ના રંગ માં રંગાઈ છોકરી ના ચક્કર માં પડ્યો . છોકરી પર વિશ્વાસ હતો એટલે સમય પસાર થતો ગયો એમ સંબંધ ગાઢ થયો. એકદિવસ એવું થયું કે સંબંંધ એટલો આગળ વધી ગયો કે શારીરિક રીતે સંબંધ થવાની કુંપળો પણ ફુટવા લાગી હતી.એક