લોસ્ટેડ - 17

(50)
  • 4.8k
  • 1
  • 2.3k

"તમને જિજ્ઞા ક્યાં મળી?" આધ્વીકા એ પોલીસ સ્ટેશન માં આવતાં જ પૂછ્યું, સામે જ બેન્ચ પર જિજ્ઞાસા બેઠી હતી. એનો ચહેરો ફીકો લાગતો હતો અને આંખ નીચે કુંડાળા વળી ગયા હતા. આધ્વીકા દોડતી જઈને જિજ્ઞાસા ને વળગી પડી. જિજ્ઞાની આંખો પણ ભરાઇ આવી હતી."મિસ રાઠોડ તમારી સાથે થોડી વાત કરવી છે.""ઈ. રાહુલ જીજ્ઞા એ કેટલા દિવસ થી ખાધું નઈ હોય, હું એને ઘરે મૂકી જમાડી ને આવું. પછી વાત કરીએ." ઈ. રાહુલ એ મૂક સહમતિ આપી. આધ્વીકા જીજ્ઞાસા ને લઈને ચિત્રાસણી જવા નીકળી. "બેન માટે આટલો પ્રેમ અને દુનિયા માટે આટલી નફરત,