જોકર – સ્ટૉરી એક લુઝરની – 38

(75)
  • 6.2k
  • 6
  • 2.5k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 38 લેખક – મેર મેહુલ મારાં બડી-બાપુ મૃત્યુ પામ્યા તેનાં એક અઠવાડિયા પછી હું નિધિને મળ્યો હતો.હું અને નિધિ ખૂબ રડ્યા હતા.મારે નિધીને તેનાં પપ્પાની હકીકત જણાવવી હતી પણ નિધિ પહેલેથી જ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.મારે તેની મુશ્કેલીઓ વધારવી નહોતી એટલે અત્યારે મેં તેનાથી આ વાત છુપાવીને રાખવાનો નિર્ણય કર્યો. નિધિ સાથે હું ગમે ત્યારે કોન્ટેકટ કરી શકું એ માટે મેં નિધિને એક મોબાઈલ લઈ આપ્યો.સાથે આ મોબાઈલ તેનાં પપ્પાની નજરમાં ન આવે તેનું ધ્યાન રાખવા કહ્યું.એક અઠવાડિયા પછી નિધિ ફરી મારી લાઈફમાં આવી ગઈ હતી એ