દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 6આગળ ના પ્રકરણમાં જોયું કે વિદ્યા ને બી બિલ્ડીંગમાંથી એક લોકેટ મળે છે. બે દિવસ સુધી કોઈ અજીબ ધટના બની ન હતી પણ વિદ્યા ના રાતના એ ભયાનક સ્વપ્ન તો ચાલું જ રહયાં આખરે વિદ્યા એ સ્વપ્ન વિશે પપ્પા ને વાત કરી. " બેટા વિદ્યા આવી હોરર ફિલ્મ ન જોવાનીતો પછી આવા જ સ્વપ્ન આવે ને "" પણ પપ્પા ઘણાં દિવસોથી આવાં જ સ્વપ્ન આવે છે ! આવું જ કેમ "" સાચું કે વિદ્યા " વિચાર કરતાં પપ્પા બોલે છે." હા પપ્પા "" કંઇ ની આવી ફિલ્મ ની જોવાની એટલે આવાં સ્વપ્ન જ ન આવશે "પપ્પા નો જવાબ યથા