કોલ સેન્ટર (ભાગ-૨૪)

(68)
  • 6.3k
  • 8
  • 3.1k

વાહ,વિશાલ જયારે મારી સાથે ફરવું હતું,જયારે મારી સાથે સેક્સની મજા લેવી હતી,ત્યાર તને પાયલ યાદ ન આવી કે ન તારી છોકરી પણ યાદ આવી કે ન તને તારું ઘર પણ યાદ આવ્યું.અને આજ આ બધું તને યાદ આવી રહ્યું છે.*******************************માનસી હું તારી જ સાથે લગ્ન કરવા માગું છું,હું તને પણ પ્રેમ કરું છુ,પણ તું મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કર.એકબાજુ પાયલ અને એક બાજુ તું બંને મને ખુબ પ્રેમ કરી રહ્યા છો.હું પણ બંનેને પ્રેમ કરી રહ્યો છું.હા,હું એ જ કવ છું કે તું નક્કી કર પહેલા કે તારે કોની સાથે રહેવું છે,જો તું મને પ્રેમ કરીને મારી સાથે વિશ્વાસઘાત કરીશ