ધનેડું " ના બા , ક્યાંક મોવા માંજ કચાશ રહી ગઈ લગે છે ." , કહી ગીતિકા એ ઘઉં નું ટબ ભર્યું . ને વેદાંત ને બૂમ પડી , " બેટા , આટલા ઘઉં ખાટલા માં નાખી આવ . બા ત્યાં બેઠા છે એ સરખું કરી દેશે ." "ભલે " , કહી વેદાંતે ટબ ઊંચક્યું. ને બા પાસે ઠાલવી આવ્યો. પીપડું ખાલી કરી ને ગીતિકા રસોડા માં રસોઈ કરવા માં વ્યસ્ત થઈ ગઈ . એટલા માં બુમ પડી , " ગીતું મારો ટોવેલ નથી મળતો ." ગીતિકાએ રૂમ માં જઇ ને સામે પડેલો રૂમાલ સોહમ ને આપ્યો . "હું જાઉં