માતા પિતા સાથે આંખ કોણ મિલાવી શકે?

  • 2.8k
  • 696

જગતમાં સૌથી ઊંચી મહતા અને સ્થાન આપણે સૌ માતા પિતાને જ આપીએ છીએ. માતા પિતાનો આપણા જીવનમાં એ સૌથી મોટો ભોગ છે કે આ પૃથ્વી પર આપણે અવતર્યા. માત્ર અવતર્યા એવું જ નહીં. છેક સુધી સંભાળ પણ રાખી અને સહકાર પણ આપ્યો. આમ તો માતા પિતા પર લખનાર ઘણા છે. એમના ગુણગાન ગાવા જઈએ તો ખૂટે એમ નથી. પરત્તું હવે સંતાન અને માતા પિતા વચ્ચે કેવો સંબધ સારો કેહવાય એ મને મનમાં સ્ફુર્યું. એટલે મે પણ બે શબ્દો લખી નાખ્યા. અહીં મારા અંગત વિચારો છે. બની શકે આપ એના સાથે સંમત ન પણ હોય.સૌથી પેહલા તો મને પ્રશ્ન થાય કે