સ્નેહ નું સગપણ - 1

(34)
  • 5.6k
  • 1
  • 1.6k

અનન્યા બાળપણથી અંતર્મુખી મનની વાત જલદી કોઈ ને પણ ના કહે ,ઓછા બોલી, શરમાળ, અને લાગણીશીલ એવો એનો સ્વભાવ.તેણે કિશોરાવસ્થામાં પગ મુક્યો ને તેની સામેના ઘરમાં અનંત અને તેની ફેમીલી રહેવા આવ્યા નવા નવા આવ્યા હતા, અને હજી સામાન પણ ગોઠવવાનો બાકી હતો એટલે અનન્યા ને તેના મમ્મી જાનકી બહેન એ કહ્યું કે જા સામેના ઘરમાં આ ચા અને નાસ્તો આપી આવ, અને હા તેમને કહેતી આવજે કે સાંજે જમવાનું આપણે ત્યા બનાવ્યું છે, અને બીજી કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે જણાવશો.અનન્યા તો ચા ની ટ્રે લઈને ગઈ, ડોરબેલ વગાડયો એટલે અનંતે દરવાજો ખોલ્યો અનન્યા તો અનંત ને