મૌલી

(26)
  • 3.1k
  • 1
  • 888

કમળા ની બીમારીમાંથી સ્વસ્થ થઈ ને મૌલી આજનાં ન્યૂઝ પેપર માં નોકરી માટે ની જાહેરાતો વાંચી રહી હતી.કમળો થવા પહેલા એક નાનકડી ઓફિસ માં કામ કરી રહી હતી,પણ અચાનક કમળા ની બીમારી માં સપડાઈ ગઈ? હતી.ડૉક્ટરે એક મહિના માટે આરામ કરવાની સલાહ આપી માટે એ નોકરી છોડવી પડી હતી.એક મહિના ના લાંબા આરામ બાદ આજે ફરીથી ન્યૂઝ પેપર માં નોકરી માટે ની જાહેરાતો વાંચી રહી હતી.મૌલી સોફ્ટવેર એન્જિનિયર થઈ હતી.ત્રણ -ચાર જગ્યાએ તેણે અરજી કરી.કમળાની બીમારી ને લીધે શરીરમાં થોડી નબળાઈ જણાય રહી હતી છતાં ય આરામ કરીને હવે કંટાળી ગઈ હતી.? અરજી