અહા !!! જિંદગી - 2

  • 3.4k
  • 1.1k

2.અંકલ... બે ગોલ્ડફલેક અને બે કટિંગ.. બાજુ માં લટકેલા ટાઈટર થી સિગારેટ સળગાવી ત્યાં સુધી માં નિશાંત પણ આવી ગયો.. એને પણ બીજી સિગારેટ લઈ સળગાવી ત્યાં સુધી માં એક છોકરો બે કટિંગ લઈને આવી ગયો..સળગતી સિગારેટ ના ધુમાડા કાઢતા બન્ને હાથ માં ચા લઈને બાજુ માં જઈ ઉભા રહ્યા..આખી હોટલ કોલેજ ના સ્ટુડન્ટ થી ભરેલી હતી..ચારેબાજુ ધુમાડા ના ગોટા ની સાથે હસી મજાક ના ધડાકા પણ વાતાવરણ માં ભળી રહ્યા હતા.. યાર..રક્ષિત.. અહીં છોકરીઓ કેમ નહીં આવતી હોય.. જસ્ટ ફિલ્મો ની જેમ.. કેટલું મસ્ત એટમોસફિયર હોય ફિલ્મ ની કોલેજ માં..છોકરીઓ પણ સિગારેટ ફૂંકતી બોયઝ જોડે ઉભી હોય નહીં.. અબે ઘોંચુ.. ઇટ્સ એ