આજે હું પવાર સર નું લેકચર ભરતો.ત્યારે પવાર સર રે એક નવી વાર્તા ચાલુ કરી. આખરી પાઠ ત્યારે મારા મનમાં આ વાર્તા માં શુ હશે ? તે વિચાર આવા લાગ્યા. આ ટાઇટલ કહી કહેવા માંગે છે. પછી એમને વાર્તા ચાલુ કરી. એ વાર્તા એમને એટલી રસપૂર્વક રજૂ કરી કે હું વાર્તા માં ડુબા માંડ્યો. આખરી પાઠ માં એક ફ્રેન્ચ લેખક એ લખી છે. એમાં જ્યારે તેમાં એક ફેંઝ નામનો વિધાર્થી અને શ્રીયુત હેમલ નામનો શિક્ષક હોય છે. જેમાં અચાનક રીતે ફ્રાન્સમાં જર્મની નું રાજ થતા,ફ્રાન્સમાં જર્મની ભાષાનું આગમન થાય છે.અને જર્મની ભાષા કાલથી ફ્રાન્સની દરેક સ્કુલોમાં ફ્રેન્ચ ના બદલે હવે જર્મની