રાજુ રોયલ : ધ ગ્રેટ

  • 2.3k
  • 626

ઝીગલાએ નિહાકો નાખતા : આ રાઝયો ય પણ હાવ ઝૉ ને.....જયેં હોય તયેં મોટા મોટા ફાંકાઝ ઝીકતો હોય.મેહુલ્યો ખંભેથી રૂમાલ કાઢી મોઢું લુસતા લુસતા : તયે હું ? તે દી મને હું કેય, "ઝીંદગી ઝીવો તો એવી કે ઝાણે મોત નાય મોત્યા મરી ઝાય, કેમ બૉલૉ નય દાશ?પશલો : તમે બધા ભલે ભેગા થઈન રાઝયા ની કાપતા હોવ પણ મારે મન તો રાઝયો મહાન સે હો.ઝીગલો : કાં ? એવા તે હું પરાક્રમ કય્રા ઈ ફાંકોડી એ ? તે ભાઈ મહાન થઇ ગ્યા.પશલો : કાં તે તને નથ ખબર્ય ? તે દી ઓલી હમઝુ ડોહી માંદી પડી તે દી વીઝ્યા