વર્ષોથી એક કલ્પના થતી આવી છે કે જો પૈસાના ઝાડ હોય તો ? જ્યારે બાળકો કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે પિતા કહે કે," આપણા ઘરે કાંઈ પૈસાના ઝાડ નથી તે દરેક જીદ પૂરી થાય." એટલે બાળક વિચારે કે શું પૈસાનું પણ ઝાડ હોય ? અને હોય તો શું થાય? બધાના ઘરે કોઈ જ વસ્તુનો અભાવ ના રહે. બધાના ઘરે મોંઘીદાટ ગાડીઓ હોય, ઘર સોના ચાંદીના ઘરેણાંથી ભરેલું હોય, સોનાની થાળીમાં બધા જમતા હોય, દરેકની પાસે આઇ ફોનનું લેટેસ્ટ મોડેલ હોય... પણ શું પૈસાના ઝાડ