મનમે‌ળો (‌ એક અનોખી પ્રેમ અમર પ્રેમ કહાની)

(13)
  • 3.4k
  • 1
  • 800

સરલાબેન ..તમે મારા મમ્મી ને જમાડી લેજો આજે આજે મારે થોડું કામ છે એટલે ઓફિસ વેલા જવું પડશે.. માફ કરજો તમારી ઊંઘ બગડી અરે મેડમ માફી કેમ માંગો પણ હજુ તો સવાર ના ૩ વાગ્યા છે આટલા વેલા ઓફિસ તમે મારા માં સમાન છો મને મેડમ ના કહો મહેક જ કહો અને મારે કામ છે..હું જમી લઈશ બહાર મહેક ગાડી લઈને સીધી મંદિર જાય છે અને રસ્તા માંથી જમવાનું.. કેક ચોકલેટ અને રમકડાં લે છે.. પહેચતા પહોંચતા ૫ વાગી જાય છે આરતી કરી એ મંદિર માં બેસે છે.. હે.. ભોળાનાથ તમને તો ખબર જ હસે હું આજે કેમ અહી આવી