SPEECHLESS WORDS CH. 35

  • 3k
  • 740

|| 35 || પ્રકરણ 34માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને રુહીની વાત પૂરી થઇ અને આ વાતને વર્ષો વીતી ગયા. હવે શું થશે ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... * સમય હવે ઘણો બદલાય ગયો હતો. કી-પેડના જમાનામાંથી અમે બધા ટચ સ્ક્રીનના જમાનામાં પ્રવેશી ચૂક્યા હતા. દિયાના અને હેત્વીના લગ્ન થઇ ચૂક્યા હતા. હેત્વી સાથે અને રુહીની વાત પૂરી થઇ અને આ