કૂબો સ્નેહનો - 43

(29)
  • 3.9k
  • 3
  • 1.5k

? આરતીસોની ? પ્રકરણ : 43 કુદરત ક્યારેક એવા પ્રસંગો સર્જી દે છે કે, કોઈની પણ બુદ્ધિ શૂન્ય બની જાય. હૃદય અવાક થઈ અનિર્ણાયક બની જાય. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ આમ તો આપણે સૌ એક માત્ર સાથી ફૂલ પર હસ્તાક્ષર કરીને ઝાકળને રહેવું ગમે માળી તો જાણે જ છે ને ! વણવિકસ્યા બટમોગરાને બાજ્યો તો જરીક ડૂમો.. નકરે નકરું, ખારે ખારું આંસુ ખર્યુ ઝાકળ સામે પુષ્પેશુએ ચઢાવ્યું તીર આંખ શબવત્ , અવાજ ક્ષીણ પગ શબવત્ , પગલાં હીન ધરતી રૂઠી, પાનખર બેઠી જીવતી ઝંખનાઓ મહીં નિર્જીવ પતઝડ વૃક્ષ.‌.. ક્યાંક ઝાકળ ખર્યાનો ધબાકો થયો.. ને ફૂલોના રડવાનો ભણકારો થયો.. પછી