ધડકનોનાં સૂર - 3

(12)
  • 3.3k
  • 1
  • 1.2k

*ધડકનોનાં સૂર*?????ધક ધક -3???દોસ્તો,આગળનાં પ્રકરણનું યાદ કરી લઈએ,નીતિ અને અખિલેશનાં પ્રેમ પછી લગ્ન થાય છે ને સુહાગરાત પછી ..અહીં આ ભાગમાં.************************* બીજે દિવસે સવારે હું ઉઠી,જોયું તો સાત વાગ્યાં હતાં. તું તો મસ્ત નિંદ્રા ખોળે સૂતો હતો!સૂતેલો અખિલ હું પહેલીવાર જોતી હતી. ઉંઘ કેવી હોય નહિ?દરેક વ્યક્તિને બાળકની જેમ નિર્દોષ લૂક આપે!તને જોઈને તો એમ થયું કે ફરી તારી સાથે સુઈ જાઉં પણ પરિવાર નાં વિચારે હું દિનચર્યા પરવારી સીધી નીચે ગઈ. હજી ફક્ત સાસુમા જ ઉઠ્યાં હતાં.મને જોઈ ને ખુશ ખુશ થઈ ગયા બોલ્યા,"ગુડ મોર્નિંગ નીતિ બેટા, થોડીવાર સૂઈ રહેવું હતું ને."મેં ફક્ત