પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-55

(74)
  • 5.1k
  • 7
  • 2.3k

પ્રેત યોનીની પ્રીતપ્રકરણ-55 વિધુને ભાન આવ્યુ અને વૈદેહીનું રટણ કરવા માંડ્યુ વિધુએ બધી વાત જાણી અને એવું હૈયુ હાથના રહ્યુ એણે કહ્યુ સર ચાલો વૈદેહી પાસે મને ખૂબ ચિંતા થાય છે મારો જીવ બળી રહ્યો છે અમંગળ સંકેતો મળી રહ્યાં છે. નિરંજન ઝવેરીએ પેલા લોકોને પાછા બોલાવ્યા પેલો વિપુલનો ડેકીમાંજ હતો. બધી ગાડીઓ આવી ગઇ પછી વિધુને લઇને એનાં ખૂબ આગ્રહથી બધાં ફાર્મહાઉસ જવા નીકળ્યા સવાર પડી ગઇ હતી અને ત્યાં પહોચ્યાં પછી ગેટ ખોલાવવા માટે વિપુલને ડેકીમાંથી બહાર કાઢ્યો એને પકડી રાખીને ગેટ ખોલવા માટ કહેવા કહ્યું. વિપુલને ડેકીમાંથી બહાર કાઢ્યો ત્યારે એ સાવ અધમૂઓ થઇ ચૂકેલો એને પાણીની