લોકડાઉનનો પ્રેમ - 3

  • 1.9k
  • 868

લોકડાઉનનો પ્રેમ (પાર્ટ થ્રી)" અરે.....!તમે લોકો ઘાયલ વ્યક્તિને ઘેરીવળીને કેમ ઉભાછો ...! બંધ કરો ફોટો પાડવાનો, તમને લોકોને સમજ નહીં પડતી, ઘાયલ વ્યક્તિની મદદ કરવાને બદલે તમે લોકો એના ફોટોઓ પાડવામાં વધારે રુચિ ધરાવો છો!.એમ્બ્યુલન્સમાંથી ઉતરીને એક નર્સ, ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડેલ સલોનીને ઘરેવળીને ઉભા રહેલ વ્યક્તિઓને ફટકાર લગાવતા કહે છે." કોલ કોણે કર્યો હતો....? "એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ટોળામાં ઉભેલ વ્યક્તિઓને પૂછે છે." કોલ મે કર્યો હતો..!" ટોળામાંથી એક વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો." આભાર કાકા આપનો.... તને તમારી જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે"