કોલેજ ના દિવસો પ્રેમની એક ઝલક ભાગ-19 નિશાંત પાર્કિંગમાંથી બાઈક પરથી તેની બેગ લઈને પાછો આવે છે. મનીષા નિશાંતની આગળ ઊભી રહી ગઈ અને કહે છે શું થયું નિશાંત ક્યાં જાય છે નિશાંત કહ્યું કઈ નહિ હું બેગ લેવા આવ્યો હતો. જેમાં ક્લાસની નોટ છે જે તું જ્યારે રજા પર હતી, તો તે કંઈપણ લખ્યું નહી હોય તેથી વિચાર્યું કે સાથે તને આપતો આવુ ઓકે તું કેમ અહી આવી મનીષા.... મનીષા સ્મિત સાથે કહ્યું બસ એમજ પછી બન્ને આગળ વધે છે. અને મનીષાના પિતા પાસે બધાં કોલેજના મિત્રો તેમની ખબર અંતર પૂછે છે. બધાં મિત્રોએ હોસ્પિટલથી પોતાનાં ઘર તરફ નીકળે