એક અડધી રાતનો સમય - 6

(13)
  • 3.2k
  • 2
  • 1.4k

મન માં ને મન માં હજરો વિચાર ચાલી રહ્યાં હતા,એમાં મારી કાર નું બેલેન્સ બગડીયું અને ગાડિ રોડ ની નીચે ઉતરી ને ઝાડ સાથે અથડાઈ અને જ્યારે આંખો ખોલી તો સિવીલ હોસ્પિટલ માં પડ્યો હતો, રાગિણી,મમ્મી અને પપ્પા,ચાર્લી,આ બધા મારી ભાન માં આવાની રાહ જોતા હતા,અને જેવો હું ભાન માં આવ્યો એટલે મમ્મી મારી નજીક આવ્યાં અને બોલ્યા,બેટા તું આમ કાર ચલાવીશ તો અમારુ શું થાશે,કમસે કમ કાર નો તો વિચાર કરવો તો.... મમ્મી એ મજાક કરીને મને હસવા લાગ્યા,અને પપ્પા એ હિંમત આપી,અને ચાર્લી મારી બાજું માં આવ્યો અને બોલ્યો,તો કેવી રહિ તમારી મિટીંગ...??? એક દમ ફર્સ્ટ ક્લાસ, હા