હાર્ટ રેપાઇર્સ - 1

(11)
  • 3.4k
  • 1.3k

સવાર ના આઠ વાગ્યા હતાં. માનસી હજુ સૂતી હતી. ત્યાં થોડી વારમાં નીચેથી આવાજ આવ્યો માનું જલ્દી આવ મારે મોડું થાય છે. આજૅ પાંચ વર્ષ પછી તે પોતાનાં માંસીના ઘરે જવાની હતી. થોડી વાર થતા પાછો અવાજ આવ્યો માનું હજુ તૈયાર નથી થઈ. માનસી જલ્દીથી ઉઠી કોરિડોરમાં આવી અને જવાબ આપ્યો. આવું છું ભાઈ પાંચ મિનિટ... જલ્દીથી બાથરૂમ તરફ દોડી ફટાફટ તૈયાર થઈ ગઈ. માંસીના ઘરે જવાની ખુશી એટલી હતી કે આગલા દિવસે જ સમાન પણ પેક કરી લીધો હતો. તેની આ ખુશી જોઈ