અજનબી હમસફર - ૧૮

(24)
  • 3.8k
  • 1
  • 1.4k

"પપ્પા ?" આ સાંભળી દિયા રાકેશથી દૂર ખસી ગઈ "હા હું ..તે તો કંઈ ફોન ના કર્યો કે તુ તકલીફમાં છે. એ તો સવારે તને ફોન લગાવ્યો, લાગ્યો નહીં એટલે તારી ઓફિસે ફોન કર્યો ત્યાંથી ખબર પડી કે તને એડમીટ કર્યો છે .એટલે હું તરત જ ગાડી લઈને અહીં આવી ગયો. તારી મમ્મી પણ આવવા માંગતી હતી પણ મેં ના પાડી. તારા દાદાએ તો તને ત્યાં જ લઈ જવાનું કહ્યું છે "કહી રાકેશ ના પપ્પા રાકેશ પાસે આવ્યા. "સોરી પપ્પા પણ મારો ફોન હજી મેં હાથમાં જ નથી લીધો . પણ સારું થયું ને એ બહાને તમે મને અહીંયા મળવા