ભાગ:9 રાધિકા અને રાહુલ પાર્કમાં બેેસે છે,રાધિકા: ચાલ કે તારા મનમાં શું ચાલે છે..રાહુલ: જ્યારે તમે બધાં આવ્યા મારા જીીવનમાં એ પેલા હું એકલો હતો, એ મને ખબર હતી છતાં મને ક્યારેય એવુું મહેસુસ જ ન થયુું કે હું એકલો છું. પણ હમણાં મને એવું લાગે છે કે મારામાં કંઈક ખૂટે છે. મારાંં જીવનમાં હજી પણ કંઈક એવુું છે જેની મને કમી મહેસુસ થાય છે.જ્યાારે રાજ અને તેના પપ્પાને કાલેે જોયાં ત્યારે મને મારા પપ્પા ની યાદ આવી.આજ સુધી ક્યારેય એવુ નથી લાગ્યુ કે ના મનેે પપ્પાની યાદ આવી. દર મહિનેે પપ્પા કોલેજમાં મારી ફ્રી અને