પ્રતિશોધ - ૮

(43)
  • 5k
  • 2
  • 1.9k

પ્રતિશોધ ભાગ ૮જુલી તેને જોતા તૂટેલા સ્વરે કહ્યું : “...રા...વ...સિંહ...રાવ...સિંહ... ડે...ડી...ડેડી...નથી રહ્યા... ડે........ડી.........” તે ચીસ પોકારી ઉઠી. તે ઉભી થઇ ને કાર ની ચાવી લઇ ને દોડી..અને જાતે જ કાર ચલાવી ને એના ડેડી ના ઘરે જવા નીકળી ગઈ. જુલી તેના ડેડીના આવા સમાચાર સાંભળીને ત્યાં દોડી ગઈ અને બીજી બાજુ મોન્ટી રૂપાલી સાથે તે હોટેલ માંથી નીકળીને ઓફિસે પહોંચ્યો, એવા માં રાવ સિંહે જ ઓફિસે ના લેન્ડલાઇન નંબર પર ફોન કરીને તેના સાહેબ મોન્ટીને જુલીના ડેડીના સમાચાર આપ્યા અને મોન્ટી તરત જ ત્યાંથી નીકળ્યો. જુલીના ડેડીના ઘરે જઈને તેણે જુલીને સંભાળી અને ત્યારબાદ તેના ડેડીની દરેક અંતિમક્રિયા(ખ્રિસ્તી રીતરિવાજ મુજબ દફન