દરેક ક્ષેત્રમાં સફળતા - 17

(11)
  • 3.2k
  • 2
  • 1.3k

ભાગ 17 ગેર માન્યતાઓ દુર કરો માણસને સાચી પરીસ્થિતિ સમજતા અટકાવનારુ, ખોટી દિશા તરફ વાળનારુ અને તેના વિકાસને રુંધનારુ કોઇ પરીબળ હોય તો તે છે તેની ખોટી, ભુલ ભરેલી માન્યતાઓ. આવી માન્યતાઓને કારણેજ વ્યક્તી સત્ય પામવાનો પ્રયત્ન કરતા હોતા નથી અથવાતો તેનાથી દુર રહી જતા હોય છે જેથી તેમના નિર્ણયો ભુલ ભરેલા રહી જવાથી તેઓ નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. દા.ત. ઘણા વ્યક્તીઓને એવી માન્યતા હોય છે કે સાચુ સુખ તો માત્ર રખડપટ્ટી કરવામા અને મન ફાવે તેમ બીંદાસ વર્તન કરવામા કે મન પડે તેટલુ સુતા રહેવામાજ છે, શીસ્તબદ્ધ જીવન