પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 2

  • 2.3k
  • 1
  • 834

એના બીજા દિવસે મેં આ વાત ની જાણ કરી કે જાનવી મને આપડા ગ્રુપ માંથી એક છોકરી ગમે છે. તો જાનવી કે કોણ છે જલ્દી બોલ હું વાત કરું એને મેં કીધું ના હું થોડો ગભરાઈ ગયો કે જાનવી ને કહીશ તો જાનવી મને બોલ્સે એટલે હું વાત ટાળવા માંડ્યો પણ જાનવી એક ની બે ના થઈ મને કે હવે તારે કહેવુંજ પડશે કે કોણ છે એ છોકરી? પણ મેં ના પાડી કે ના પછી કાઈશ પણ એ કે ના હવે કહેવુંજ પડશે મને કે મને હિન્ટ પણ મેં ના પડી કે કોઈ નઈ જાનવી