પ્રેમ નું પોલિટિકસ - 1

  • 1.6k
  • 658

આજે એ એની લાઈફ માં પેલી વાર આટલી બધી આતુર હતી ,અને હોય પણ કેમ નહિ આજે એનું gpsc નું result આવવા નું હતું . લાઈફ માં પહેલેથી જ કઈક બનવા માંગતી હતી એ . ઓહ માફ કરજો એનું introduction to અપાયું નહિ . નિહારિકા નામ એનું નિહારિકા રાજપૂત. સુખી કુટંબ ની દીકરી ઘર માં બધા ભાઈ બહેન માં એ મોટી .ઘરે બધા એને પ્રેમ થી નેહું કહી ને બોલાવતા . નાનપણ થી જ એને સરકારી નોકરી કરવી હતી અને પણ નાની નહિ class ૧ officer નિ . ધક - ધક , ધક - ધક , એક અજીબ પ્રકાર ની