આશુમાં ધી રિઅલ મધર ઇન્ડિયા - પાર્ટ ૩

  • 2.8k
  • 1
  • 1k

પાર્ટ-3વહી ગયેલી વાર્તા....આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા. પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર એમ છતાં કાસમભાઇ હરામની કમાઈ ના સખત વિરોધી!! કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.કુટુંબ વિસ્તરતું જતું હતું. ૫ દીકરી ને ૩ દીકરા ને પોતે બે આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ