DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 3

(14)
  • 4.2k
  • 2k

જોકે આ ઘટના ઘટી ગયા પછી રોમને પણ શૈલેષ ને કહ્યું હતું કે યાર કોણ જાણે મને એમ લાગતું હતું કે એ ફીમેલ કોબ્રા મારી સામે જોયા કરતી હતી. અને મારી પાસે મદદ માંગતી હતી . રોમન થોડોક અપસેટ પણ હતો અને ફીમેલ કોબ્રા પ્રત્યે સહાનુભૂતિ પણ. પરંતુ છતાંય પણ રોમનના પ્રેકટિકલ સેન્સે રોમન ને નોઇન્ટરફીયરનસીની જ સલાહ આપી હતી .આમ બે દિવસ પહેલાના ભૂતકાળમાંથી રોમન બહાર આવે છે અને શિકાર કરેલા સુવર ને અનસકીન કરવા લાગે છે .અને આગનો મંચ પર બનાવી ને તે સુવર ને ત્યા પકાવવા મુકે છે ..રોમન આગ થી આજુબાજુના ૧૦થી ૧૫ ફૂટ સરઉન્ડ સૂકા